અમારા અગ્રણીઓ અને સ્વયંસેવકો

Tushar Gunvant Giri Goswami
City – Gondal/Rajkot
Profile – lawyer revenue practice
Contact number +917878707702
રાઈટ વે ફાઉન્ડેશનના પ્રમુખ તરીકે નું સ્થાન ધરાવે ગોંડલ બજરંગ દળ ના સભ્ય છે. રાજકોટ બાર એસોસિએશનના સભ્ય છે.
વર્ષ 2015 થી રેવન્યુ ક્ષેત્રે વકીલાત કરે છે તથા ધારેશ્વર મહાદેવ મંદિરના મહંત છે તથા સનાતન ધર્મ નો પ્રચાર પ્રસાર કરે છે.

Nitesh Bhai Virji Bhai Vegad
રાઈટ વે ફાઉન્ડેશનના સક્રિય સભ્ય છે.
રેવન્યુ ક્ષેત્રે પ્રેક્ટિસ કરે છે.
વૃક્ષ પ્રેમી છે

Arjunsinh Suresh bhai Parmar
City – Gondal/Rajkot
Profile – Area Manager, Bajaj finance
Contact number – +918866594866
રાઈટ વે ફાઉન્ડેશનના સક્રિય કાર્યકર્તા છે
Bajaj Finance માં એરિયા મેનેજર તરીકે ફરજ બજાવે છે
સનાતન ધર્મ વિશે લોકોને જાગૃત કરે છે તથા સેવાના અનેક કાર્યો સાથે જોડાયેલા છે

Keyur Kumar Natvarlal Devani
રાઈટ વે ફાઉન્ડેશનના સક્રિય કાર્યકર્તા છે
એકાઉન્ટ ખેતરે સેવા આપે છે
વિદ્યાર્થીઓને સ્કોલરશીપ માટે ફ્રીમાં સેવા આપે છે
જલારામ સેવા મંડળ તથા અનેક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલ છે

Bharat Bhai Bava Bhai Sorathiya
રાઈટ વે ફાઉન્ડેશનના સક્રિય કાર્યકર્તા છે
એડવોકેટ તથા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા લોટરી તરીકે નિમણૂક પામેલ છે.
ગૌ પ્રેમી છે ઘણી ગૌશાળાઓ સાથે સેવાકીય કાર્યો કરે છે
તથા વિદ્યાર્થીઓને નોટરી ની કામગીરીમાં ઘણી રાહત આપે છે

Bhavesh Danidhariya
રાઈટ વે ફાઉન્ડેશનના સક્રિય કાર્યકર્તા છે
રેવન્યુ ક્ષેત્રે વકીલાત કરે છે
નવરાત્રી દરમિયાન ગરબીમાં કોઈપણ જાતનો ચાર્જ લીધા વગર પોતે તથા તેમની ટીમ દ્વારા બાળાઓને સંગીત તથા ગરબા ગાયને નવરાત્રી માં સેવા આપે છે
ગરીબ લોકોના ઘરે જઈને ભજન તથા ધૂન કોઈપણ જાતનો ચાર્જ લીધા વગર સેવા આપે છે

Jayesh Giri Gunvant Giri Goswami
Designation: Member
City – Gondal/Rajkot
Profile – lawyer revenue practice
Contact number +917878707702